GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
વિસનગર તાલુકા મજૂર કામદાર સહકારી મંડળી લિ.ના સ્થાપક કોણ હતા ?

સાંકળચંદ પટેલ
ઈશ્વરભાઈ મકવાણા
આત્મારામ પટેલ
ભોળાભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
સહકારી મંડળીનું નાણાકીય વર્ષ કઈ તારીખે સમાપ્ત થાય છે ?

30મી જૂન
30મી સપ્ટેમ્બર
31 મી માર્ચ
પેટાનિયમથી ઠરાવેલ તારીખે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP