GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) કયા વિટામિનને ફેશ ફૂડ વિટામિન કહેવામાં આવે છે ? વિટામિન - સી વિટામિન - કે વિટામિન - એ વિટામિન - ડી વિટામિન - સી વિટામિન - કે વિટામિન - એ વિટામિન - ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) ભારત સરકારના રાષ્ટ્રીય કાર્યક્રમ ઉન્નત જ્યોતિ દ્વારા કિફાયતી LED યોજનાનું નામ શું છે ? ઉજાલા યોજના પ્રકાશપુંજ યોજના જન ધન યોજના જ્યોતિ યોજના ઉજાલા યોજના પ્રકાશપુંજ યોજના જન ધન યોજના જ્યોતિ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) સગર્ભાવસ્થા દરમિયાન ઓછામાં ઓછી કેટલી આયન-ફોલિક એસિડની ગોળી લેવાની ભલામણ કરવામાં આવી છે ? 300 100 150 50 300 100 150 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) 'મામલતદાર, તબિયત, આબેહૂબ' - મૂળ કઈ ભાષાના શબ્દો છે ? અંગ્રેજી કન્નડ અરબી મરાઠી અંગ્રેજી કન્નડ અરબી મરાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) દરેક વ્યક્તિની પ્રોટીનની જરૂરીયાત શાના પર નિર્ભર છે ? વ્યક્તિની ઊંચાઈ વ્યક્તિનું કામ વ્યક્તિના વજન આબોહવા વ્યક્તિની ઊંચાઈ વ્યક્તિનું કામ વ્યક્તિના વજન આબોહવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) નીચેના પૈકી કઈ કૃમિ નાશક દવા છે ? આલ્બેન્ડોઝોલ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં બાલ્બેન્ડોઝોલ કાલ્બેન્ડોઝોલ આલ્બેન્ડોઝોલ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં બાલ્બેન્ડોઝોલ કાલ્બેન્ડોઝોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP