GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) મિશન બલમ સુખમ કાર્યક્રમ હેઠળ જિલ્લા કક્ષાએ કયું કેન્દ્ર ચાલે છે ? બાળ આરોગ્ય કેન્દ્ર બાલ સેવા કેન્દ્ર બાલ શક્તિમ્ કેન્દ્ર બાળ સંજીવની કેન્દ્ર બાળ આરોગ્ય કેન્દ્ર બાલ સેવા કેન્દ્ર બાલ શક્તિમ્ કેન્દ્ર બાળ સંજીવની કેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) વિરોધી શબ્દ લખો : પ્રત્યક્ષ પરોક્ષ સાપેક્ષ અક્ષ નિરપેક્ષ પરોક્ષ સાપેક્ષ અક્ષ નિરપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) ભારતીય રેલવેએ ધુમ્મસથી બચવા 2016માં કયું યંત્ર વિકસાવ્યું છે ? ત્રિનેત્ર સિગ્નલ ફોગયંત્ર ફેધમ ત્રિનેત્ર સિગ્નલ ફોગયંત્ર ફેધમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) નીચે દર્શાવેલા મોગલ બાદશાહો પૈકી ક્યો મોગલ બાદશાહ નિરક્ષર હતો ? અકબર બાબર શાહજહાં હુમાયુ અકબર બાબર શાહજહાં હુમાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) સગર્ભાવસ્થા દરમિયાન કેટલા ટકા કરતા ઓછું હિમોગ્લોબીનનું પ્રમાણ હોય તો માતા એનિમિક કહેવાય ? 13% 12% 11% 14% 13% 12% 11% 14% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) કિશોરીઓને લોહતત્ત્વતી ગોળી આપવા માટે કયો દિવસ નક્કી કરવામાં આવ્યો છે ? બુધવાર સોમવાર ગુરૂવાર મંગળવાર બુધવાર સોમવાર ગુરૂવાર મંગળવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP