GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) ઓ.આર.એસ. દ્રાવણ તૈયાર કરવા એક પેકેટ માટે પાણીની માત્રા કેટલી લેવાની હોય છે ? 200 મીલી 2 લિટર 500 મીલી 1 લિટર 200 મીલી 2 લિટર 500 મીલી 1 લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) અસીમ રાંદેરીનું નામ શું છે ? મહમુદમિયાં મહમદ ઈમામ સૈયદ અમીર હસન અલીખાન ઉસમાનખાન બલૂચ સૈયદ અબ્દુલ વહીદ મહમુદમિયાં મહમદ ઈમામ સૈયદ અમીર હસન અલીખાન ઉસમાનખાન બલૂચ સૈયદ અબ્દુલ વહીદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) ભારતમાં બનેલ પ્રથમ મિસાઈલ નૌકાનું નામ શું છે ? વિક્રમાદિત્ય અરિહંત વિભૂતિ વિરાટ વિક્રમાદિત્ય અરિહંત વિભૂતિ વિરાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) માંગ રેખાનો ઢાળ કેવો હોય છે ? Y ધરીને સમાંતર X ધરીને સમાંતર ઋણ ધન Y ધરીને સમાંતર X ધરીને સમાંતર ઋણ ધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) બાળકને 9 માસે નીચેનામાંથી કઈ રસી આપવામાં આવે છે ? ઓરી પેન્ટાવેલન્ટ બીસીજી ત્રિગુણી ઓરી પેન્ટાવેલન્ટ બીસીજી ત્રિગુણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) સમાસ ઓળખાવો : ટપાલપેટી તત્પુરુષ બહુવ્રીહી ઉપપદ મધ્યમપદલોપી તત્પુરુષ બહુવ્રીહી ઉપપદ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP