ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) અમરકંટક માંથી કઈ નદી નીકળે છે ? સાબરમતી તાપી નર્મદા મહી સાબરમતી તાપી નર્મદા મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતના પશ્ચિમ કિનારે પાનામેક્સ જહાજો માત્ર ___ બંદરે જ લાંગરી શકે છે . માર્માગોવા મુંબઈ કોચી મુન્દ્રા માર્માગોવા મુંબઈ કોચી મુન્દ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના કયા જિલ્લામાં ચૂનાના પથ્થરોનો સૌથી અનામત જથ્થો આવેલો છે ? બનાસકાંઠા પાટણ સાબરકાંઠા કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર ધીણોધર કચ્છના કયા તાલુકામાં આવેલ છે ? મુંદ્રા ભૂજ નખત્રાણા અબડાસા મુંદ્રા ભૂજ નખત્રાણા અબડાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દેશની કેટલા ટકા દવાઓ અને ફાર્માસ્યુટિકલ્સ પ્રોડક્ટ્સનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે ? 60% 75% 20% 45% 60% 75% 20% 45% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી ? જામનગર જિલ્લો - ગાગા અભયારણ્ય અમરેલી જિલ્લો - રામપુર અભયારણ્ય ડાંગ જિલ્લો - બરડીપાડાનું અભયારણ્ય રાજકોટ જિલ્લો - હિંગોળગઢ અભયારણ્ય જામનગર જિલ્લો - ગાગા અભયારણ્ય અમરેલી જિલ્લો - રામપુર અભયારણ્ય ડાંગ જિલ્લો - બરડીપાડાનું અભયારણ્ય રાજકોટ જિલ્લો - હિંગોળગઢ અભયારણ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP