GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) પર્વતારોહણ ક્ષેત્રે સંકળાયેલા મહિલા કોણ છે ? નંદીની પંડ્યા સત્યા શરણ શિખા શર્મારામા અંકિતા રૈના નંદીની પંડ્યા સત્યા શરણ શિખા શર્મારામા અંકિતા રૈના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) વિકાસના સિમાચિહ્નો જે તે સમય કરતાં 2-3 મહિના મોડા દેખાવા તેને ક્યો વિકાસ થયો કહેવાય ? સંતુલિત વિકાસ વિકારી વિકાસ વિલંબિત વિકાસ ધીમો વિકાસ સંતુલિત વિકાસ વિકારી વિકાસ વિલંબિત વિકાસ ધીમો વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) એશિયા ખંડમાં ભારતનું સ્થાન ક્યાં આવેલું છે ? ઉત્તર ભાગમાં પશ્ચિમ ભાગમાં દક્ષિણ ભાગમાં મધ્ય ભાગમાં ઉત્તર ભાગમાં પશ્ચિમ ભાગમાં દક્ષિણ ભાગમાં મધ્ય ભાગમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) સિંધુ સંસ્કૃતિ કઇ નદીના કિનારે વિસ્તરેલી હતી ? ચિનાબ ઝેલમ સિંધુ રાવી ચિનાબ ઝેલમ સિંધુ રાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) જે સંદેશા વ્યવહાર હાવભાવ, ઈશારા, પહેરવેશ અને સ્પર્શ દ્વારા થાય તેને કેવો સંદેશા વ્યવહાર કહે છે ? એક માર્ગીય શાબ્દિક દ્વિમાર્ગીય અશાબ્દિક એક માર્ગીય શાબ્દિક દ્વિમાર્ગીય અશાબ્દિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) ગૃહ મુલાકાત દરમ્યાન અગ્રીમતાનાં ઘરોમાં ગ્રોથ ચાર્ટમાં લાલ કલરમાં આવતા બાળકોના ઘરની મુલાકાત દર અઠવાડિયે કેટલી વાર કરવી જરૂરી છે ? એક ચાર બે ત્રણ એક ચાર બે ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP