GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કયાં આવેલું છે ? શંખેશ્વર સુરત ડભોઈ કોબા શંખેશ્વર સુરત ડભોઈ કોબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) ચંદ્રગુપ્તના સૌરાષ્ટ્રના સુબાએ જૂનાગઢની આસપાસના પ્રદેશમાં કયું તળાવ બંધાવ્યું હતું ? સુદર્શન ગિરિનગર દૂધિયું તેલીયું સુદર્શન ગિરિનગર દૂધિયું તેલીયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) આંગળાવાડીનું મકાન પુરૂં પાડવાનું કામ નીચેનામાંથી ક્યા સમુદાયના સભ્ય કરે છે ? પ્રાથમિક શાળા શિક્ષકો ગ્રામ પંચાયત ગ્રામ્ય મહિલાઓ મહિલા મંડળ પ્રમુખ પ્રાથમિક શાળા શિક્ષકો ગ્રામ પંચાયત ગ્રામ્ય મહિલાઓ મહિલા મંડળ પ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) કોઈ વિચાર, માહિતી, જ્ઞાન કે અનુભવોને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી અસરકારક રીતે પહોંચાડવાને શું કહે છે ? વાહન વ્યવહાર માહિતી સંચાર સંચાર યોજના સંદેશા વ્યવહાર વાહન વ્યવહાર માહિતી સંચાર સંચાર યોજના સંદેશા વ્યવહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) ભારતની કઈ નદી પશ્ચિમ તરફ વહે છે ? નર્મદા ગંગા ગોદાવરી કાવેરી નર્મદા ગંગા ગોદાવરી કાવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) ગૃહ મુલાકાત દરમ્યાન અગ્રીમતાનાં ઘરોમાં ગ્રોથ ચાર્ટમાં લાલ કલરમાં આવતા બાળકોના ઘરની મુલાકાત દર અઠવાડિયે કેટલી વાર કરવી જરૂરી છે ? ચાર બે એક ત્રણ ચાર બે એક ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP