GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) કબડ્ડીની પ્રત્યેક ટીમમાં ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે ? 9 6 7 11 9 6 7 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) તીવ્ર કુપોષણથી પીડાતા બાળકોનું જાતે જ વજન કરી આવા બાળકોને તંદુરસ્ત બનાવવા માટે આંગણવાડી કાર્યકરને કોણ જરૂરી માર્ગદર્શન આપે છે ? સી.ડી. પી. ઓ. પ્રોગ્રામ ઓફિસર મુખ્ય સેવિકા નિયામક સી.ડી. પી. ઓ. પ્રોગ્રામ ઓફિસર મુખ્ય સેવિકા નિયામક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) Sona may either sing ___ dance. but or nor and but or nor and ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) નીચેનામાંથી શેનો ઉપયોગ દીવાસળીની બનાવટમાં થાય છે ? કાર્બન ફોસ્ફરસ જિપ્સમ ગ્રેફાઈટ કાર્બન ફોસ્ફરસ જિપ્સમ ગ્રેફાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) સંકલિત બાળવિકાસ યોજનાની શરૂઆત કયા ગામથી થઈ ? તેજગઢ રાયગઢ પ્રેમગઢ માલગઢ તેજગઢ રાયગઢ પ્રેમગઢ માલગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) પૂર્વ પ્રાથમિક શિક્ષણ કઇ ઉંમરના બાળકોને આપવામાં આવે છે ? 2 થી 6 વર્ષ 1 થી 6 વર્ષ 3 થી 6 વર્ષ 2 થી 5 વર્ષ 2 થી 6 વર્ષ 1 થી 6 વર્ષ 3 થી 6 વર્ષ 2 થી 5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP