GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) સિંધુ સંસ્કૃતિ કઇ નદીના કિનારે વિસ્તરેલી હતી ? સિંધુ ઝેલમ ચિનાબ રાવી સિંધુ ઝેલમ ચિનાબ રાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) હાલ ભારતની લોકસભાના સ્પીકર તરીકે કોણ છે ? સુમિત્રા મહાજન હામિદ અન્સારી સુષ્મા સ્વરાજ મીરા નાયર સુમિત્રા મહાજન હામિદ અન્સારી સુષ્મા સ્વરાજ મીરા નાયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) કયાં આવેલું છે ? કલકત્તા મુંબઈ અમદાવાદ દિલ્હી કલકત્તા મુંબઈ અમદાવાદ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) સંદેશા વ્યવહારના મુખ્યત્વે કેટલા પ્રકાર છે ? ત્રણ પાંચ બે ચાર ત્રણ પાંચ બે ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) ગુજરાતની ઉત્તર – દક્ષિણ લંબાઈ અને પૂર્વ - પશ્ચિમ લંબાઇ વચ્ચે કેટલો તફાવત છે ? 70 કિ.મી. 90 કિ.મી. 220 કિ.મી. 190 કિ.મી. 70 કિ.મી. 90 કિ.મી. 220 કિ.મી. 190 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) સંકલિત બાળવિકાસ યોજનાનું પ્રતિક કયું છે ? તારા સૂર્ય ચંદ્ર ઝાડ તારા સૂર્ય ચંદ્ર ઝાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP