GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
ગુજરાતની ઉત્તર – દક્ષિણ લંબાઈ અને પૂર્વ - પશ્ચિમ લંબાઇ વચ્ચે કેટલો તફાવત છે ?

70 કિ.મી.
220 કિ.મી.
190 કિ.મી.
90 કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
પેપ્સિ કો.ના ચેરપર્સન અને સીઇઓ ઓળખી બતાવો.

ઇન્દિરા નૂયી
ચિત્રા રામકૃષ્ણ
સાવિત્રી જિન્દાલ
શિખા શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
ગુજરાતી ભાષાના કૃતિનિષ્ઠ વિવેચનનો પાયો નાખનાર વિવેચક કોણ છે ?

દલપતરામ
નવલરામ
નંદશંકર
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP