કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં નાસાએ 'સેન્ટિનેલ ઉપગ્રહ' લોન્ચ કર્યો હતો, આ ઉપગ્રહનો હેતુ જણાવો ?

પૃથ્વી પરની હાઈડ્રોથર્મલ પ્રક્રિયાને સમજવી.
પૃથ્વી પરના સમુદ્રોની સપાટીની વૃદ્ધિને ટ્રેક કરવી.
અવકાશી પદાર્થોની પૃથ્વી તરફની આવવાની સંભાવના ચકાસવી.
આબોહવા પરિવર્તન સમજી પવનોની ગતિ સમજવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતનું સૌથી મોટું હોકી સ્ટેડિયમ ક્યાં બનાવવામાં આવશે ?

મહારાષ્ટ્ર
હરિયાણા
આમાંથી એક પણ નહિ
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારત સરકારે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે રાષ્ટ્રીય પોર્ટલ શરૂ કર્યું છે, આ પોર્ટલ કયા રૂલ્સ હેઠળ વિકસાવવામાં આવ્યું છે ?

ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઓફ રાઇટ્સ) રૂલ્સ, 2016
ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઓફ રાઇટ્સ) રૂલ્સ, 2018
ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઓફ રાઇટ્સ) રૂલ્સ, 2019
ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઓફ રાઇટ્સ) રૂલ્સ, 2020

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નોર્થ ઈસ્ટર્ન રિજન પાવર સિસ્ટમ ઇમ્પ્રૂવમેન્ટ પ્રોજેક્ટ વિશે ખોટું વિધાન જણાવો ?

NERPSIP નો અમલ પાવરગ્રીડ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
તેને વિશ્વબેંક અને ભારત સરકાર દ્વારા 75:25ના ગુણોત્તરમાં ભંડોળ આપવામાં આવે છે.
NERPSIP વર્ષ 2014માં શરૂ કરવામાં આવી હતી.
NERPSIP એ વીજમંત્રાલય હેઠળની એક કેન્દ્રીય યોજના છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેના પૈકી કયો હાઈડ્રોપાવર પ્રોજેક્ટ ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) અંતર્ગત વિકસાવવામાં આવશે નહીં ?

ચકોથી હટ્ટીયાન
કોહલા
આઝાદ પટ્ટન
કરોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP