Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District (-3), 2, 9, 14, 21, ___ 33, 38 શ્રેણીમાં ખાલી જગ્યામાં કઈ સંખ્યા આવે? 26 31 25 28 26 31 25 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ડિઝિટલ પેમેન્ટ માટેની '“ભીમ' એપ્લિકેશન કઈ સંસ્થાએ બનાવી છે? પંજાબ નેશનલ બેંક સ્ટેટ બેક ઓફ ઇન્ડિયા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક સ્ટેટ બેક ઓફ ઇન્ડિયા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગુજરાતીની પ્રથમ નવલકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ? નવલરામ નરસિંહ રાવ નર્મદ નંદશંકર મહેતા નવલરામ નરસિંહ રાવ નર્મદ નંદશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District x¹⁰ × x⁷ × x⁰ = ___ x⁷ x⁰ x³ x⁶ x⁷ x⁰ x³ x⁶ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગુજરાતી ભાષામાં નપુસકલિંગ કોના માટે પ્રયોજાય છે ? નાન્યતર જાતિ સ્ત્રી પુરુષ આપેલ પૈકી એક પણ નહીં નાન્યતર જાતિ સ્ત્રી પુરુષ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'ગઝલ વિશ્વ' સામયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે ? ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિધાપીઠ ગુજરાત વિધાસભા વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિધાપીઠ ગુજરાત વિધાસભા વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP