કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ક્યા રાજ્ય ત્સેમિનીયુ, ન્યુલેન્ડ અને ચુમુકેડિમા નામના 3 જિલ્લાઓ બનાવ્યા ?

ત્રિપુરા
બિહાર
નાગાલેન્ડ
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
અગ્નિ વોરિયર ભારત અને ક્યા દેશ વચ્ચે આયોજિત દ્વિપક્ષીય સંરક્ષણ અભ્યાસ છે ?

સિંગાપુર
શ્રીલંકા
ઈંગ્લેન્ડ
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ભારતીય વાયુસેનાએ ક્યા રાજ્યના બાપટલા જિલ્લાના કોરિસાપાડુના પિચકલાગુડિપાડુ ગામમાં નેશનલ હાઈ- વે 16 (NH-16) પર નિર્મિત 4.1 km ઈરજન્સી લેન્ડિંગ રનવે (ELR) પર ટ્રાયલ રન કર્યુ ?

મહારાષ્ટ્ર
આંધ્રપ્રદેશ
ઓડિશા
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP