GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
રોહીત એક કામ 30 દિવસમાં પુરૂ કરે છે. જ્યારે તેજ કામ મોહીત 45 દિવસમાં કરે છે. બંને ભેગા મળી કામ કરે છે. કામ માટે રૂ.15,000 મળે છે. કરેલ કામ પ્રમાણે રોહીતને મળતી રકમ = ___ રૂપિયા.

10,000
7,500
5,000
9,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિક્લ્પ શોધો.
લક્ષ્મીથી તિરસ્કારભર્યું હસાયું.

લક્ષ્મી તિરસ્કારભર્યું હસે છે
લક્ષ્મી તિરસ્કારભર્યું હસતાં હતી
લક્ષ્મી તિરસ્કારભર્યું હસી
લક્ષ્મી તિરસ્કારથી હસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ - સમજૂતી) દર્શાવો.
'ડાંફ'

મોટું પગલું
નિશ્ચિત દીશા
સાપેક્ષ
નશો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો.
ટીંઢોર

ઢોરઢાંખર
ગારમાટીનું
ગરમ
દોડાદોડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
સરકારી કર્મચારીને મળતા માસિક પેન્શનની કરપાત્રતા જણાવો.

આપેલ પૈકી એક પણ નહીં
અન્ય સાધનોની આવક તરીકે કરપાત્ર
સંપૂર્ણપણે કરમુક્ત
પગારની આવક તરીકે કરપાત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP