કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ટાટા પાવરે ક્યા રાજ્યમાં 300 મેગાવોટનો ભારતનો સૌથી મોટો સિંગલ એક્સિસ સોલાર ટ્રેકર સિસ્ટમ પ્લાન્ટ શરૂ કર્યો ? કર્ણાટક મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) પરઝર્વરન્સ (Parseverance) માર્સ રોવર કઈ સંસ્થા સાથે સંબંધિત છે ? ESA ROSCOSMOS SpaceX NASA ESA ROSCOSMOS SpaceX NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને રાયસીના ડાયલોગ 2022ની થીમ Terranova Impassioned Impatient, Imperilled છે. રાયસીના ડાયલોગની શરૂઆત વર્ષ 2016માં થઈ હતી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને રાયસીના ડાયલોગ 2022ની થીમ Terranova Impassioned Impatient, Imperilled છે. રાયસીના ડાયલોગની શરૂઆત વર્ષ 2016માં થઈ હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) યુનિયન પબ્લિક સર્વિરા કમિશન (UPSC)ના નવા અધ્યક્ષ કોણ બન્યા ? મનોજ સોની પંકજ સોની ડૉ.દિનેશ દાસા પંકજ જોશી મનોજ સોની પંકજ સોની ડૉ.દિનેશ દાસા પંકજ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વ મેલેરિયા દિવસ ક્યારે મનાવાય છે ? 15 એપ્રિલ 29 એપ્રિલ 25 એપ્રિલ 21 એપ્રિલ 15 એપ્રિલ 29 એપ્રિલ 25 એપ્રિલ 21 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારતના નવા વિદેશ સચિવ કોણ બન્યા ? વિજય મિશ્રા રાકેશ કુમાર યાદવ વિનય મોહન કવાત્રા કે.આર.સુબ્રમણ્યમ્ વિજય મિશ્રા રાકેશ કુમાર યાદવ વિનય મોહન કવાત્રા કે.આર.સુબ્રમણ્યમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP