Gujarat Police Constable Practice MCQ Part - 2
ખૂનનું દરેક કાર્ય સાપરાધ મનુષ્યવધ હોય છે. આ વિધાન....

સાચું છે.
આપેલ પૈકી એક પણ નહિ
ખોટું છે.
અંશતઃ સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
‘સિધ્ધહેમશબ્દાનુશાસન’ ગ્રંથની રચના કોણે કરી હતી ?

કર્ણદેવ સોલંકી
હેમચંદ્રાચાર્ય
સિધ્ધરાજ જયસિંહ
મૂળરાજ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP