Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેનામાંથી કેવા આરોપીઓની મેડિકલ તપાસ કરાવવી પોલીસ માટે ફરજીયાત નથી ?

ઈજાગ્રસ્ત આરોપીની
ચોરીના ગુનાના આરોપીની
આપેલ તમામ
બળાત્કારના ગુનાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ડિસેમ્બરમાં ભારતના કયા સ્થળેથી સૌથી વધુ સૌર ઊર્જા પ્રાપ્ત થાય છે ?

કોલકત્તા
દિલ્લી
ચેન્નાઈ
અમૃતસર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ કેવા પ્રકારની સાહિત્યિક રચના છે?

જીવન ચરિત્ર
ઈતિહાસ
મહાકાવ્ય
નવલકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP