Gujarat Police Constable Practice MCQ Part - 2
મધ્યયુગ સુધી જ્ઞાતિ વ્યવસ્થામાં કયા લગ્નનો નિષેધ જોવા મળે છે ?

જ્ઞાતિય
અનુલોમ
પ્રતિલોમ
આંતર જ્ઞાતિય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
દસ અક્ષરનું સાઈનબોર્ડ નીચેનામાંથી કયાંથી મળ્યું છે ?

મોહેં–જો–દંડો
કાલીબંગા
ધોળાવીરા
હડપ્પા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતી ભાષાના ‘સાહિત્ય અકાદમી પુરસ્કાર - 2018’ માટે કોની પસંદગી કરવામાં આવી છે ?

શ્રીરામ ચોરી
શ્રી ચંદ્રકાંત શેઠ
શ્રીમતી એષા દાદાવાળા
શ્રીમતિ ઉર્મિ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP