Gujarat Police Constable Practice MCQ Part - 2
નિશા અને મીના એક જ સ્થળેથી ચાલવાનું શરૂ કરે છે. નિશા તેના ઘરેથી સ્કૂલે જવા માટે સાયકલ પર પૂર્વ દિશામાં 3 કિમી જાય છે ત્યાંથી ડાબી બાજુ 2 કિમી જાય છે અને ત્યાર પછી જમણી બાજુ 3 કિમી સાયકલ ચલાવે છે. ત્યાર પછી ડાબી બાજુ વળીને 4 કિમી સાયકલ ચલાવીને સ્કૂલે પહોંચે છે. નિશાની મોટી બહેન મીના સ્કૂટર ઉપર બેસીને ઉત્તર દિશામાં 2 કિમી અને ત્યાંથી ડાબી બાજુ 3 કિમી અને ત્યાંથી જમણી બાજુ 4 કિમી સ્કૂટર ચલાવીને કોલેજ પહોંચે છે. હવે નિશાની સ્કૂલ અને મીનાની કોલેજ વચ્ચે કેટલું અંતર હશે ?

9 કિમી
8 કિમી
12 કિમી
10 કિમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ચિકિત્સા શાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે ?

માઇકલ ફેરાડે
હિપ્પોક્રેટસ
રૂડોલ્ફ
બેસ્ટન વોર્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ઈ.પી.કો.કલમ-376 ના ક્લોઝ (ખંડ) (1) હેઠળ બળાત્કારના ગુનાની કેટલી શિક્ષા નક્કી કરવામાં આવેલી છે?

5 વર્ષથી ઓછી નહી પરંતુ 10 વર્ષ સુધીની સખત કેદની શિક્ષા
6 વર્ષથી ઓછી નહી પરંતુ 10 વર્ષ સુધીની સખત કેદની શિક્ષા
7 વર્ષથી ઓછી નહી પરંત આજીવન સુધી સખત કેદની શિક્ષા અને દંડ
7 વર્ષથી ઓછી નહી પરંતુ 10 વર્ષ સુધીની કેદની સજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેનામાંથી કયા વ્યવસાયોમાં પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ વધુ છે ?

ગૃહઉદ્યોગ અને મજૂરી
ખેતમજૂરી અને ગૃહઉદ્યોગ
સોનીકામ અને ખેતમજૂરી
રંગકામ અને વણાટકામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP