Gujarat Police Constable Practice MCQ Part - 2 સંસદીય શાસન પ્રણાલીમાં વાસ્તવિક સત્તા કોના હસ્તક હોય છે ? રાષ્ટ્રપતિ કારોબારી ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ કારોબારી ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કઈ ગુજરાતી મહિલાનું નામ પર્વતારોહણ ક્ષેત્રે જાણીતુ છે ? ચૌલા જાગીરદાર વિનોદીની નીલકંઠ વનિતા મહેતા હર્ષા બ્રહ્મભટ ચૌલા જાગીરદાર વિનોદીની નીલકંઠ વનિતા મહેતા હર્ષા બ્રહ્મભટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 બાલ ગંગાધર ટિળક અને એની બેસન્ટે ઈ.સ. 1916 માં નીચેનામાંથી કઈ બાબતની શરૂઆત કરી હતી ? ઓગષ્ટ પ્રસ્તાવ મુસ્લિમ લીગ ફોરવર્ડ બ્લોક હોમરૂલ આંદોલન ઓગષ્ટ પ્રસ્તાવ મુસ્લિમ લીગ ફોરવર્ડ બ્લોક હોમરૂલ આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘દીવામાં તેલનું ઉપર ચડવું’ – એના માટે નીચેનામાંથી કયું વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે ? ફલોટેશનનો નિયમ કેશાકર્ષણ પૃષ્ઠ તણાવ શ્યાનતા ફલોટેશનનો નિયમ કેશાકર્ષણ પૃષ્ઠ તણાવ શ્યાનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું કયું શિડ્યુલ સમર્પિત છે? શિડ્યુલ 5 અને 6 શિડ્યુલ 2 અને 3 શિડ્યુલ 1 અને 2 શિડ્યુલ 3 અને 4 શિડ્યુલ 5 અને 6 શિડ્યુલ 2 અને 3 શિડ્યુલ 1 અને 2 શિડ્યુલ 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની સ્થાનિક હકૂમત કોણ નક્કી કરી શકે ? રાજ્ય સરકાર જિલ્લા મેજિસ્ટ્રેટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ હાઈકોર્ટ રાજ્ય સરકાર જિલ્લા મેજિસ્ટ્રેટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ હાઈકોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP