Gujarat Police Constable Practice MCQ Part - 2
ક્યા બંધારણીય સુધારાને "નાનું બંધારણ" કહેવામાં આવે છે ?

52 મો સુધારો
73 મો સુધારો
એક પણ નહી
42 મો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઈટ ‘ચાંપાનેર’ કયા જિલ્લામાં સ્થિત છે ?

પંચમહાલ
અરવલ્લી
અમદાવાદ
વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
બંધારણ સભાએ આમુખને કયારે સ્વીકાર્યુ ?

26 નવેમ્બર 1951
આપેલ પૈકી એક પણ નહીં
26 નવેમ્બર 1950
26 નવેમ્બર 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP