Gujarat Police Constable Practice MCQ Part - 2 હાથમતી સિંચાઇ યોજના ક્યાં જિલ્લામાં છે ? સાબરકાંઠા મોરબી બનાસકાંઠા અમદાવાદ સાબરકાંઠા મોરબી બનાસકાંઠા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 રાત્રે 1 વાગ્યાથી બીજી રાતના 12 વાગ્યા સુધીમાં ઘડિયાળનો મોટો કાંટો નાના કાંટા પર કેટલી વખત આવશે ? 24 23 25 12 24 23 25 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પૈસા ચોરી કરવા માટે y ના ખિસ્સામાં x હાથ નાખે છે પણ ખિસ્સું ખાલી હોય છે x : કોઇપણ ગુના માટે દોષી નથી. ચોરી માટે દોષી છે. ચોરીના પ્રયાસ માટે દોષી છે ચોરીના પ્રયાસ માટે દોષી નથી કોઇપણ ગુના માટે દોષી નથી. ચોરી માટે દોષી છે. ચોરીના પ્રયાસ માટે દોષી છે ચોરીના પ્રયાસ માટે દોષી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ઈ.પી.કોડ -1860 ની કલમ - 53 શેને લગતી છે ? ગુનો વહાણ સરકાર શિક્ષા ગુનો વહાણ સરકાર શિક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતમાં સૌથી વધુ પાતાળ કૂવા કયા જિલ્લામાં આવેલ છે? સુરેન્દ્રનગર જૂનાગઢ મહેસાણા રાજકોટ સુરેન્દ્રનગર જૂનાગઢ મહેસાણા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 16મું વિશ્વ સંસ્કૃત સંમેલન ક્યાં યોજાયું હતું? મુંબઈ, ભારત બેંગકોક, થાઈલેન્ડ વેકુવર, કેનેડા બેઈજિંગ, ચીન મુંબઈ, ભારત બેંગકોક, થાઈલેન્ડ વેકુવર, કેનેડા બેઈજિંગ, ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP