Gujarat Police Constable Practice MCQ Part - 2
વરસાદનું પાણી શેનું ઉદાહરણ છે ?

નરમ પાણી અને સખત પાણીનું મિશ્રણ
સખત પાણી
નરમ પાણી
નરમ પાણી પણ નહી અને સખત પાણી પણ નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
કોલસાની ખાણમાં આગ લાગવાનું મુખ્ય કારણ શું ?

વાન ગેસ
સ્પેરિ ગેસ
માર્શ ગેસ
એક્સાઇવ ગેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
કોઈપણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સ્થાન પામ્યા હોય તો તેને કેટલા સમયમાં સભ્ય બનવું ફરજિયાત છે ?

8 મહિના
6 મહિના
2 મહિના
3 મહિના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP