Gujarat Police Constable Practice MCQ Part - 2
દુધની ઘનતા માપવા કયું સાધન વપરાય છે ?

લેકટોમિટર
હાઇગ્રોમીટર
સ્પેક્ટ્રોમીટર
સ્પેરોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
વર્ષ 2018ના શાંતિના નોબેલ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે ?
1. શ્રીમતી નાદિયા મુરાદ (ઈરાક)
2. ડો. ડેનીશ મુગવેગે (કોંગો)
3. શ્રીમતી મલાયા યુસુફ જઈ (પાકિસ્તાન)
4. ડો. ડોનાલ્ડ મુગવેગે (કોંગો)

1, 2
2, 3
1, 4
1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP