Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુનાહિત કાવતરાનું પ્રકરણ કઇ સાલમાં ઉમેરવામાં આવ્યું ? ઇ.સ. 1914 ઇ.સ. 1916 ઇ.સ. 1915 ઇ.સ. 1913 ઇ.સ. 1914 ઇ.સ. 1916 ઇ.સ. 1915 ઇ.સ. 1913 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 રાજદ્રોહ અંગેની ઇંસાફી કાર્યવાહી ચલાવવાની સતા કઇ અદાલતને છે ? ડિસ્ટ્રિક્ટ કોર્ટ હાઇકોર્ટ સેશન્સ અદાલત જ્યુડીશિયલ કોર્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ હાઇકોર્ટ સેશન્સ અદાલત જ્યુડીશિયલ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કમ્પ્યૂટરમાં વપરાતી આઈસી ચીપ્સ શાની બનેલી હોય છે ? મેગ્નેશીયમ ક્રોમીયમ જિપ્સમ સિલીકોન મેગ્નેશીયમ ક્રોમીયમ જિપ્સમ સિલીકોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘પ્રિયદર્શિકા’ નામનું નાટક લખનાર કોણ હતા ? રાજ્યવર્ધન કાલિદાસ બાણભટ્ટ હર્ષવર્ધન રાજ્યવર્ધન કાલિદાસ બાણભટ્ટ હર્ષવર્ધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પાણીની ઘનતા ક્યા તાપમાને અધિકતમ હોય છે? 4° સે. ઓરડાનું સામાન્ય તાપમાન 0° સે. 6° સે. 4° સે. ઓરડાનું સામાન્ય તાપમાન 0° સે. 6° સે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ઈન્ડિયન પીનલ કોડની કલમ 403 મુજબ બદદાનતથી મિલકતનો દુર્વિનિયોગ... સ્થાવર મિલકતની બાબતમાં થઈ શકે. જંગમ મિલકતની બાબતમાં થઈ શકે. એકેય માટે ન થઈ શકે. બંને માટે થઈ શકે. સ્થાવર મિલકતની બાબતમાં થઈ શકે. જંગમ મિલકતની બાબતમાં થઈ શકે. એકેય માટે ન થઈ શકે. બંને માટે થઈ શકે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP