Gujarat Police Constable Practice MCQ Part - 2 આંખમાં કોની રચના બહિર્ગોળ લેન્સ જેવી છે ? નેત્રમણિ કીકી પારદર્શકપટલ નેત્રપટલ નેત્રમણિ કીકી પારદર્શકપટલ નેત્રપટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? રતનમહાલ અભયારણ્ય - દાહોદ ગીર અભયારણ્ય - ગીર સોમનાથ સુરખાબ અભયારણ્ય - કચ્છ ઘુડખર અભયારણ્ય - જામનગર રતનમહાલ અભયારણ્ય - દાહોદ ગીર અભયારણ્ય - ગીર સોમનાથ સુરખાબ અભયારણ્ય - કચ્છ ઘુડખર અભયારણ્ય - જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગિરનારના શિલાલેખનું સૌપ્રથમ વાંચન કોણે કર્યુ હતું ? ભોગીલાલ કર્નલ ટોડ જેમ્સ પ્રિન્સેપ ત્રણેય ભોગીલાલ કર્નલ ટોડ જેમ્સ પ્રિન્સેપ ત્રણેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતના જિલ્લાઓ અને તેના મુખ્યમથક પૈકી કયું જોડકુ સાચું નથી ? (1) ગીર સોમનાથ - વેરાવળ (2) તાપી - વ્યારા (3) દેવભૂમિ દ્વારકા - ખંભાળિયા (4) સાબરકાંઠા - હિંમતનગર 2 અને 3 1 અને 2 બધા જ જોડકા સાચાં છે 2, 3 અને 4 2 અને 3 1 અને 2 બધા જ જોડકા સાચાં છે 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 રાત્રે 1 વાગ્યાથી બીજી રાતના 12 વાગ્યા સુધીમાં ઘડિયાળનો મોટો કાંટો નાના કાંટા પર કેટલી વખત આવશે ? 25 24 23 12 25 24 23 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કોઈપણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સ્થાન પામ્યા હોય તો તેને કેટલા સમયમાં સભ્ય બનવું ફરજિયાત છે ? 3 મહિના 8 મહિના 2 મહિના 6 મહિના 3 મહિના 8 મહિના 2 મહિના 6 મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP