Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેનામાંથી ક્યા વ્યૂહમાં ફોલ્ડર આઈકોન ઉપર ઈમેજ પણ પ્રદર્શિત થાય છે?

ટાઈલ્સ
ડિટેઈલ્સ
લિસ્ટ
થમ્બનેઈલ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
વડનગરમાં નીચેનામાંથી કયો મહોત્સવ યોજાય છે ?

વસંતોત્સવ
તાના-રીરી સંગીત મહોત્સવ
ડાંગ દરબાર
ઉતરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP