Talati Practice MCQ Part - 3
‘દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહી હોય' – આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ?

જવાબ
નહી
તેથી
ભૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘પીળું ગુલાબ અને હું’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

સુરેશ જોષી
લાભશંકર ઠાકર
આદિલ મનસૂરી
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP