કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં એર ઈન્ડિયાના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પી.ભટ્ટાચાર્ય એમ. ઉપાધ્યાય આર.સુબ્રમણ્યમ એન.ચંદ્રશેખરન પી.ભટ્ટાચાર્ય એમ. ઉપાધ્યાય આર.સુબ્રમણ્યમ એન.ચંદ્રશેખરન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં નિધન પામેલા હેમાનંદા બિસ્વાલ ક્યા રાજ્યના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી હતા ? ઉત્તર પ્રદેશ કેરળ ઓડિશા મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ કેરળ ઓડિશા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) શહીદ દિવસ ક્યારે મનાવાય છે ? 20 માર્ચ 27 માર્ચ 30 માર્ચ 23 માર્ચ 20 માર્ચ 27 માર્ચ 30 માર્ચ 23 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા સ્થળે શ્રી રોહીદાસજીની 645મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી ? રાજકોટ અમદાવાદ સુરત ગાંધીનગર રાજકોટ અમદાવાદ સુરત ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં સધર્ન પેટ્રોકેમિકલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ (SPIC) દ્વારા ક્યા સ્થળે ફલોટિંગ સોલાર પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી ? થુથુકુડી (તમિલનાડુ) વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) કોચીન (કેરળ) ભોપાલ (મધ્ય પ્રદેશ) થુથુકુડી (તમિલનાડુ) વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) કોચીન (કેરળ) ભોપાલ (મધ્ય પ્રદેશ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) COVID-19 માટે ભારતની પ્રથમ સ્વદેશી દવા કઈ છે ? Vincov-19 Noncov-19 Wicovid-19 Covinov-19 Vincov-19 Noncov-19 Wicovid-19 Covinov-19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP