કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં વર્ચ્યુઅલ સ્માર્ટ ગ્રિડ નૉલેજ સેન્ટરનું ઉદ્ઘાટન કયા કરવામાં આવ્યું ? જયપુર (રાજસ્થાન) રાજકોટ (ગુજરાત) માનેસર (હરિયાણા) પુણે (મહારાષ્ટ્ર) જયપુર (રાજસ્થાન) રાજકોટ (ગુજરાત) માનેસર (હરિયાણા) પુણે (મહારાષ્ટ્ર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) પ્રધાનમંત્રી સંગ્રહાલય ક્યા બની રહ્યું છે, જેનું ઉદ્ઘાટન ડૉ.બી.આર.આંબેડકર જયંતીના દિવસે કરાશે ? મુંબઈ લખનૌ ચંદીગઢ દિલ્હી મુંબઈ લખનૌ ચંદીગઢ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ની સ્થાપના ક્યારે થઈ હતી ? 1995 1982 2001 1992 1995 1982 2001 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા દ્વારા ગુજરાતના ક્યા શહેરમાં ભારતનો પ્રથમ સ્ટીલ કચરાથી રસ્તો (માર્ગ) બનાવવામાં આવ્યો ? જામનગર સુરત ભરૂચ અમદાવાદ જામનગર સુરત ભરૂચ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યે બાળકો માટે બાળ બજેટ (Child Budget) રજૂ કર્યું ? રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ આંધ્ર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બન્યા ? અવનંતિક ચટ્ટોપાધ્યાય રેણુકા મુખરજી પ્રિયા શર્મા માધવી પુરી બુચ અવનંતિક ચટ્ટોપાધ્યાય રેણુકા મુખરજી પ્રિયા શર્મા માધવી પુરી બુચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP