Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતનું સર્વોચ્ચ પર્વત શિખર ક્યું છે ?

K2 અથવા ગોડવીન ઓસ્ટીન
નંદા દેવી
એવરેસ્ટ
કાંચનજંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાત રાજય સરકાર દ્વારા ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973 ની કઇ ક્લમ હેઠળ અમદાવાદમાં જુલાઈ 2008માં થયેલ બોમ્બ વિસ્ફોટના આરોપીઓને જેલમાંથી બહાર કાઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ?

ક્લમ-268
ક્લમ-168
ક્લમ-167
ક્લમ-267

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
‘સાક્ષીભાવ’ અને ‘ભાવયાત્રા' કોના પર લખાયેલ પુસ્તકોના નામ છે ?

શ્રી છબીલદાસ મહેતા
શ્રી સુરેશભાઈ મહેતા
શ્રી નરેન્દ્રભાઈ મોદી
શ્રી શંકરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP