કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ કોણ હતા ? ડૉ.સચ્ચિદાનંદ સિન્હા શ્રી જે.બી કૃપલાણી ડૉ.ભીમરાવ આંબેડકર શ્રી મોતીલાલ નહેરુ ડૉ.સચ્ચિદાનંદ સિન્હા શ્રી જે.બી કૃપલાણી ડૉ.ભીમરાવ આંબેડકર શ્રી મોતીલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કયા શહેરમાં એડવાન્સ હાયપરસોનીક વિન્ડ ટનલ ટેસ્ટ ફેસીલીટીનું ઉદઘાટન કર્યું ? હૈદરાબાદ વિશાખાપટનમ બેંગલુરુ ચેન્નાઈ હૈદરાબાદ વિશાખાપટનમ બેંગલુરુ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં એશિયા-પેસિફિકના કેટલા દેશોએ RCEP સમજૂતીના ડ્રાફ્ટ પર હસ્તાક્ષર કર્યા છે ? 10 13 15 18 10 13 15 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3'રાહત પેકેજ અંતર્ગત ભારતમાં 'ઇમર્જન્સી ક્રેડિટ લાઈન ગેરેન્ટી સ્કીમ'(ECLGS) ની મુદત વધારીને ક્યાં સુધી કરવામાં આવી છે ? 31 જાન્યુઆરી, 2021 31 માર્ચ, 2021 31 જાન્યુઆરી, 2022 31 ડિસેમ્બર,2021 31 જાન્યુઆરી, 2021 31 માર્ચ, 2021 31 જાન્યુઆરી, 2022 31 ડિસેમ્બર,2021 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી ખોટું વિધાન જણાવો ? નીલગીરી ક્લાસના ફ્રિગેટોના નામ ભારતમાં નદીઓ પરથી રાખવામાં આવે છે. પ્રોજેક્ટ 17A અંતર્ગત ભારતીય નૌસેનાને કુલ 7 અદ્યતન ફ્રિગેટ આપવામાં આવશે. ગાર્ડન રીત શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ(GRSE) દ્વારા ભારતીય નૌસેના માટે હિમગીરી નામના જહાજનું લોન્ચિંગ કર્યું હતું. ફ્રિગેટ એ એક પ્રકારનું યુદ્ધ જહાજ છે. નીલગીરી ક્લાસના ફ્રિગેટોના નામ ભારતમાં નદીઓ પરથી રાખવામાં આવે છે. પ્રોજેક્ટ 17A અંતર્ગત ભારતીય નૌસેનાને કુલ 7 અદ્યતન ફ્રિગેટ આપવામાં આવશે. ગાર્ડન રીત શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ(GRSE) દ્વારા ભારતીય નૌસેના માટે હિમગીરી નામના જહાજનું લોન્ચિંગ કર્યું હતું. ફ્રિગેટ એ એક પ્રકારનું યુદ્ધ જહાજ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ(ISSF) ની છઠ્ઠી આવૃત્તિની થીમ જણાવો ? Science for development in India Science for atmanirbhar Bharat Science for self reliant India and atmanirbhar Bharat Science for self reliant India and welfare Science for development in India Science for atmanirbhar Bharat Science for self reliant India and atmanirbhar Bharat Science for self reliant India and welfare ANSWER DOWNLOAD GUJARATI MCQ APP