કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) મુસદ્દા સમિતિમાં કુલ કેટલા સભ્યો હતા ? 7 8 6 4 7 8 6 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) લિક્વિડિટી એડજેસ્ટમેન્ટ ફેસિલિટી (LAF) કઈ કમિટીની ભલામણને આધારે વર્ષ 1998માં RBIમાં રજૂ કરવામાં આવી હતી ? વિવેક દેબેરોય કમિટી કસ્તૂરીરંગન કમિટી નરસિંહમ કમિટી બળદેવસિંહ કમિટી વિવેક દેબેરોય કમિટી કસ્તૂરીરંગન કમિટી નરસિંહમ કમિટી બળદેવસિંહ કમિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (SAI)નો નવો લોગો લૉન્ચ કરવામાં આવ્યો. આ SAIની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી ? વર્ષ 1978 વર્ષ 1984 વર્ષ 1980 વર્ષ 1982 વર્ષ 1978 વર્ષ 1984 વર્ષ 1980 વર્ષ 1982 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીતિ આયોગે તાજેતરમાં કોની અધ્યક્ષતામાં શહેરી આયોજન શિક્ષણ પ્રણાલીમાં સુધારણા માટે 14 સભ્યોની પેનલની રચના કરી ? વી. કે. સારસ્વત અમિતાભ કાન્ત રમેશ ચંદ રાજીવ કુમાર વી. કે. સારસ્વત અમિતાભ કાન્ત રમેશ ચંદ રાજીવ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ અકસ્માત દિવસ' અથવા તો 'માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોની સ્મૃતિ માટેના આંતરરાષ્ટ્રીય દિવસ' તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે ? 15 નવેમ્બર 17 નવેમ્બર નવેમ્બર માસનો ત્રીજો રવિવાર નવેમ્બર માસનો બીજો રવિવાર 15 નવેમ્બર 17 નવેમ્બર નવેમ્બર માસનો ત્રીજો રવિવાર નવેમ્બર માસનો બીજો રવિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) રાજ્યના કયા મંત્રીમંડળે તાજેતરમાં ધર્મ સ્વતંત્રતા બિલ 2020 ને મંજૂરી આપી છે ? રાજસ્થાન હરિયાણા મધ્યપ્રદેશ આમાંથી એક પણ નહિ રાજસ્થાન હરિયાણા મધ્યપ્રદેશ આમાંથી એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP