ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 31 માત્રાનો છંદ કયો છે ? મનહર અનુષ્ટુપ સવૈયા હરિણી મનહર અનુષ્ટુપ સવૈયા હરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કીડી ક્રૂર શિકારીના જમણા પગે જોરથી કરડી' આ વાક્યમાંથી ક્રિયા વિશેષતા શોધો. જોરથી જમણા ક્રૂર પગે જોરથી જમણા ક્રૂર પગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જોડણી બાબતે ખોટા શબ્દવાળો વિકલ્પ શોધો. ભુલભુલામણું ઈસ્તરી ભુલચુક શીર્ષાસન ભુલભુલામણું ઈસ્તરી ભુલચુક શીર્ષાસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘હું કરું હું કરું એ જ અજ્ઞાનતા...’ - રેખાંકિત સર્વનામ કયા પ્રકારનું છે ? સ્વવાચક સર્વનામ નથી જાતિવાચક આમાંથી કોઈપણ નહીં સ્વવાચક સર્વનામ નથી જાતિવાચક આમાંથી કોઈપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું ક્રિયાપદ સકર્મક ન કહેવાય ? વાંચવું ખેંચવું લખવું ચાલવું વાંચવું ખેંચવું લખવું ચાલવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.પૂરીઓ વણતા વણતા મેં કહ્યું. હેત્વર્થકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત હેત્વર્થકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP