સામાન્ય જ્ઞાન (GK)
31 મી માર્ચ - 2015 ના રોજ ગુજરાત વિધાનસભામાં આતંકવાદ અને આયોજિત ગુના અટકાવવા માટે કયો વિધેયક પસાર કરવામાં આવ્યો ?

ગુજ કોક
ગુજ કોસ્ટ
ગુજ ટોક
ગુજ ટાસ્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સોના કે રૂપાના તારનો ઉપયોગ જે વસ્ત્ર બનાવવામાં થતો હોય તેને કયા નામે ઓળખવામાં આવે છે ?

રત્નકુંબલ
લોબડી
તારૂતા
પુખ્યાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હેમચંદ્રસૂરિ (હેમચંદ્રાચાર્ય) ને દીક્ષા કોણે આપી હતી ?

બુદ્ધિસાગરસૂરિ
જિનેશ્વરસૂરિ
નરચંદ્રસૂરિ
દેવચંદ્રસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ પુરસ્કૃત મનુભાઈ દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ?

લોકઅમૃત
લોકભારતી
લોકવાણી
લોકવિચાર મંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP