Gujarat Police Constable Practice MCQ Part - 3 સરતપાસ એટલે શું ? સાક્ષીની બોલનાર પક્ષકાર દ્વારા થતી તપાસ. સાક્ષીની સોગંદ પર તપાસ લેવી તે આપેલ તમામ સાક્ષીને પુરાવા સાથે બોલાવી તપાસ કરવી તે. સાક્ષીની બોલનાર પક્ષકાર દ્વારા થતી તપાસ. સાક્ષીની સોગંદ પર તપાસ લેવી તે આપેલ તમામ સાક્ષીને પુરાવા સાથે બોલાવી તપાસ કરવી તે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 બંધારણમાં કટોકટીને લગતી જોગવાઇ કચા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે ? રશિયા અમેરિકા જર્મની ઓસ્ટ્રેલિયા રશિયા અમેરિકા જર્મની ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 સિદ્ધરાજ જયસિંહના માતા મીનળદેવી મૂળ કયા રાજ્યના કુંવરી હતા ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 તમિલનાડુના ત્રીજા મુખ્યમંત્રી શ્રી એમ.કરૂણાનીધીનું નિધન થયું તેઓ કયા પક્ષ સાથે સંકળાયેલ હતા ? તેલુગુ દેરામ પાર્ટી (TDP) યુનાઇટેડ ડેમોક્રેટીક ફ્રન્ટ (UDF) દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસવાદી) (CPI) તેલુગુ દેરામ પાર્ટી (TDP) યુનાઇટેડ ડેમોક્રેટીક ફ્રન્ટ (UDF) દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસવાદી) (CPI) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 વિશ્વની પ્રથમ વ્હાઇટ ટાઇગર સફારીનું લોકાર્પણ કયાં રાજયમાં થયું ? કેરળ કર્ણાટક મધ્યપ્રદેશ ગુજરાત કેરળ કર્ણાટક મધ્યપ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલા હતા ? ખેડા સત્યાગ્રહ દાંડીકૂચ બારડોલી સત્યાગ્રહ અમદાવાદ મિલ કામદારની હડતાલ ખેડા સત્યાગ્રહ દાંડીકૂચ બારડોલી સત્યાગ્રહ અમદાવાદ મિલ કામદારની હડતાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP