Gujarat Police Constable Practice MCQ Part - 3
મહાત્મા ગાંધી પોરબંદરની કઈ પેઢીનો કેસ લડવા આફ્રિકા ગયા હતા ?

શેઠ દામોદરદાસ
શેઠ અમૃતલાલ
શેઠ અબ્દુલ્લાહ
શેઠ નગીનદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 1860 મુજબ બેદરકારીથી મૃત્યુ નિપજાવવાના ગુના હેઠળ કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ?

બે વર્ષ સુધીની કેદ અને દંડ
ચાર વર્ષ સુધીની કેદ અને દંડ
ત્રણ વર્ષ સુધીની કેદ અને દંડ
એક વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચાં છે ?
(1). 2 ઓક્ટોબર, 1914ના રોજ ઉત્તરપ્રદેશના મુગલસરાય ખાતે તેમનો જન્મ થયો હતો.
(2). તેઓ ભારતના બીજા વડાપ્રધાન હતા અને તેમના શાસન દરમિયાન 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું હતું.
(3). 11 જાન્યુઆરી, 1966ના રોજ તેમણે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રી અયૂબ ખાન સાથે તાક્રંદ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અને એ જ દિવસે તેમનું નિધન થયું હતું.
(4). તેમને મરણોપરાંત ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

1, 2, 3, 4
2, 3, 4
1, 2, 3
2, 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
હુમલો ___ વિરૂધ્ધનો ગુનો છે.

મનુષ્ય શરીર વિરૂધ્ધનો
આપેલ તમામ
જાહેર સુલેહ - શાંતિ વિરૂધ્ધનો
મનુષ્યની જિંદગી વિરૂધ્ધનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP