Gujarat Police Constable Practice MCQ Part - 3
'લોકશાહીનો આત્મા બાહ્ય રીતે લાદી શકતો નથી એ તો અંતરમાંથી સ્ફુરવો જોઈએ.’ – કોણે ઉચ્ચારેલ વાક્ય છે ?

જવાહરલાલ નહેરુ
ક.મા.મુનશી
ગાંધીજી
ડો.બી.આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
જો કોઇ (અન્ય કોઇ) વ્યકિતને શારીરીક પીડા, રોગ અથવા અશકિત ઉપજાવે છે, તે ___ કરે છે એમ કહેવાય.

આપેલ પૈકી એક પણ નહીં
વ્યથા
મહાવ્યથા
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેના પૈકી ઈન્ડિયન પીનલ કોડ - 1860માં કયા ગુના માટે ખોટી કલમ દર્શાવેલ છે ?

બળાત્કાર - 371
ઠગાઇ - 415
ચોરી - 378
ઘાડ - 391

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP