કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં રાજ્યમાં 50થી ઓછા કામદારોવાળા એકમોને કોન્ટ્રાક્ટ એકમોને કોન્ટ્રાક્ટ ફીમાંથી માફી આપવામાં આવી હતી. કયા નિયમમાં સુધારો કરીને આ કરવામાં આવ્યું હતું ?
કોન્ટ્રાક્ટ લેબર (નિયમન અને નાબૂદી અધિનિયમ) (ગુજરાત) નિયમ, 1972
કોન્ટ્રાક્ટ લેબર (નિયમન અને નાબૂદી અધિનિયમ) (ગુજરાત) નિયમ, 1978
કોન્ટ્રાક્ટ લેબર (નિયમન અને નાબૂદી અધિનિયમ) (ગુજરાત) નિયમ, 1976
કોન્ટ્રાક્ટ લેબર (નિયમન અને નાબૂદી અધિનિયમ) (ગુજરાત) નિયમ, 1974