Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતયાત્રા એ આવેલા માર્ક રુટની ક્યાં દેશના વડાપ્રધાન છે ?

ઈઝરાયેલ
જાપાન
નેધરલેન્ડ
ફ્રાન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
પીઠુ શબ્દ એ ___ માટે પ્રચલિત છે.

દારૂ પીવાની જગ્યા માટે
ખાંડના કારખાના માટે
અનાજના ગોદામ માટે
ગોળના કારખાના માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP