Gujarat Police Constable Practice MCQ Part - 3 સી.આર.પી.સી. મુજબ ધરપકડનું વોંરટ___ આપેલ બંને લેખિક હોવું જોઇએ આપેલ પૈકી એક પણ નહીં ચીફ જ્યુડીશીયલ મેજી.ની સહી સાથે હોવું જોઇએ આપેલ બંને લેખિક હોવું જોઇએ આપેલ પૈકી એક પણ નહીં ચીફ જ્યુડીશીયલ મેજી.ની સહી સાથે હોવું જોઇએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 માં જાહેર જળાશયનું પાણી ગંદુ કરવા માટેની કલમ જણાવો. 217 277 182 292 217 277 182 292 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 માનવીના જીવનચક્રનો સમાવેશ મનોવિજ્ઞાનના ક્યાં ક્ષેત્રમાં થાય છે ? મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન વિકાસાત્મક મનોવિજ્ઞાન શૈક્ષણીક મનોવિજ્ઞાન સમાજ્લક્ષી મનોવિજ્ઞાન મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન વિકાસાત્મક મનોવિજ્ઞાન શૈક્ષણીક મનોવિજ્ઞાન સમાજ્લક્ષી મનોવિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ડિલીટ કરેલ ફાઈલ કે ફોલ્ડરનો સંગ્રહ કમ્પ્યુટરમાં કઈ જગ્યાએ થાય છે ? રીસાઇકલ બીન માય કમ્પ્યુટર C: /ડ્રાઇવ વિન્ડોઝ એકસ્પ્લોરર રીસાઇકલ બીન માય કમ્પ્યુટર C: /ડ્રાઇવ વિન્ડોઝ એકસ્પ્લોરર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 મહેમદાબાદનો ભમ્મરીયો કૂવો કઈ ઈમારતી શૈલીમાં બંધાયેલો છે. એકોટ મંડાવર શૈલગૃહ મારુ ગુર્જર એકોટ મંડાવર શૈલગૃહ મારુ ગુર્જર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 21 જાન્યુઆરી 2004 ના રોજ કયો વાર હશે ? ગુરુવાર શનિવાર મંગળવાર બુધવાર ગુરુવાર શનિવાર મંગળવાર બુધવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP