Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુજરાતમાં સૌથી ઓછો દરિયાકિનારો કયો જિલ્લો ધરાવે છે ? જૂનાગઢ મોરબી ભાવનગર કચ્છ જૂનાગઢ મોરબી ભાવનગર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 જે કોઈ વ્યકિતને કોઇ સ્થળેથી જવાન બળજબરીથી ફરજ પાડે અથવા કોઇ પ્રકારે છેતરીને તેમ કરવા લલચાવે તો તે વ્યકિતનું ___ કર્યુ કહેવાય. અપનયન આપેલ પૈકી એક પણ નહીં અપહરણ આપેલ બંને અપનયન આપેલ પૈકી એક પણ નહીં અપહરણ આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 રૂ.50 ના 2% બરાબર કેટલી રકમ થાય તે કહો ? 1 રૂપિયો 1 રૂપિયા 50 પૈસા 2 રૂપિયા 50 પૈસા 2 રૂપિયા 1 રૂપિયો 1 રૂપિયા 50 પૈસા 2 રૂપિયા 50 પૈસા 2 રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુજરાતમા સૌથી વધુ જાતિપ્રમાણ ધરાવતો જિલ્લો ડાંગ છે, તો એ પછીનો ક્રમ ક્યો જિલ્લો ધરાવે છે ? સુરત દાહોદ નવસારી તાપી સુરત દાહોદ નવસારી તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 સુકો બરફ કોને કહેવાય છે ? ડિસ્ટીલ્ડ વોટર આઇસોકસાઇડ ઘન કાર્બોડાયોકસાઇડ સલ્ફર ડાયોકસાઇડ ડિસ્ટીલ્ડ વોટર આઇસોકસાઇડ ઘન કાર્બોડાયોકસાઇડ સલ્ફર ડાયોકસાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 હુલ્લડની વ્યાખ્યા IPC - 1860 ની કઈ કલમ હેઠળ દર્શાવી છે ? કલમ-147 કલમ-149 કલમ-146 કલમ-148 કલમ-147 કલમ-149 કલમ-146 કલમ-148 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP