Gujarat Police Constable Practice MCQ Part - 3
એવીડન્સ એકટની કલમ – 45ના પ્રબંધ મુજબ નિષ્ણાંતનો અભિપ્રાય કયા કયા વિષયમાં સુસંગત બને છે ?
(1) વિદેશી કાયદો
(2) કલા – વિજ્ઞાન
(3) રાજનીતિ
(4) હસ્તાક્ષર કે આંગળાની છાપ

2, 3, 4
1, 2, 4
1, 2, 3
3, 4, 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
કેલ્સિફેરોલ કયા વિટામિનનું રાસાયણિક નામ છે ?

વિટામિન-એ
વિટામિન-બી
વિટામિન-ડી
વિટામિન-સિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP