Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેનામાંથી કોની નિમણૂંક રાષ્ટ્રપતિ કરતા નથી ?

એટર્ની જનરલ
મુખ્ય ચૂંટણી કમિશ્નર
ઉપ રાષ્ટ્રપતિ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC ની કલમ - 383 હેઠળ કોની વ્યાખ્યા આપવામાં આવી છે ?

બળજબરીથી કઢાવવું
આપેલ પૈકી એક પણ નહીં
ધાડ
લૂંટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP