Gujarat Police Constable Practice MCQ Part - 3
બંધારણ ઘડનારી ડ્રાફટીંગ કમિટીના ચેરમેન કોણ હોય છે ?

કનૈયાલાલ મુનશી
ગાંધીજી
સરદાર પટેલ
ડૉ. બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
દૂધમાંથી ક્રિમ(મલાઈ) કાઢવામાં કયુ બળ વપરાય છે ?

ગુરુત્વાકર્ષણ બળ
બાહ્ય બળ
કેન્દ્રગામી બળ
કેન્દ્રત્યાગી બળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP