Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેના પૈકી કોણ ભારતીય એવિડન્સ એકટ - 1872 ના કાયદા મુજબ નિષ્ણાંત તરીકે સેવા આપી શકે ?

આપેલ તમામ
ફિંગર પ્રિન્ટ નિષ્ણાત
હસ્તાક્ષર નિષ્ણાંત
અસ્ત્ર વિદ્યા નિષ્ણાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
કલમ-165 શેની જોગવાઇ કરે છે ?

મેજિસ્ટેટે સમક્ષ નિવેદનની
કોઇપણ વસ્તુની ઝડતી લેવાની
જામિન આપવાની
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP