Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતમાં સૌપ્રથમ કઈ યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિભાગની સ્થાપના થઈ હતી ?

મદ્રાસ
દિલ્હી
મુંબઈ
કલકત્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
કોઇ બસમાં મુસાફર ટિકિટ વગર માલુમ પડે છે પરંતુ તેણે ટિકિટ લીધી હતી તેવુ સાબીત કોણ કરી શકે ?

મુસાફર
તમામ
ટી.સી.
રેલ્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતીય બંધારણની પ્રથમ અનુસૂચિમાં શુ દર્શાવ્યું છે ?

ભારતના રાજ્યો
ભારતના પર્વતો
ભારતની નદીઓ
ભારતના જંગલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP