Gujarat Police Constable Practice MCQ Part - 3
પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં વર્ષ દરમિયાન ક્યારે સૌથી લાંબો દિવસ હોય છે ?

24 ફેબ્રુઆરી
10 ઓગસ્ટ
21 માર્ચ
21 જૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
જાહેર સેવક દ્વારા કાયદા હેઠળના આદેશોની અવજ્ઞા બાબતે IPC સુધારેલ અધિનિયમ - 2013 માં કઇ કલમ હેઠળ નવી જોગવાઇ કરવામાં આવેલી છે ?

કલમ-166- બી
કલમ-166- સી
કલમ-166- ડી
કલમ-166- એ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

રૂદ્રમહાલય - મૂળરાજ સોલંકી
ભદ્રનો કિલ્લો - એહમદશાહ
ડભોઇનો કિલ્લો - ચૌલાદેવી
કુંભારિયાના દેરાં - વિમલ મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારત સરકારના 30 સપ્ટેમ્બર, 1967ના જાહેરનામા અંતર્ગત રાજયની પ્રાદેશિક હકુમત દરિયામાં કેટલા માઈલના વિસ્તાર સુધી લંબાયેલી છે ?

13 નોટિકલ માઇલ સુધી
12 નોટિકલ માઈલ સુધી
3 નોટિકલ માઇલ સુધી
6 નોટિકલ માઈલ સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP