Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતનું પ્રથમ સાગરીય ખનીજ તેલનું ક્ષેત્ર ક્યાં આવેલું છે ?

ભડાબેટ
અલિયા બેટ
પીરમ બેટ
નોરાબેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
મોક્ષદાયિની સાત નગરીઓ પૈકી "અવન્તિકા" ક્યાં રાજ્યમાં આવેલી છે ?

ઉત્તરપ્રદેશ
મધ્યપ્રદેશ
તમિલનાડુ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP