ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ’ - રેખાંકિત સંયોજક કયા પ્રકારનું છે ?

સમુચ્ચયવાચક
વિકલ્પવાચક
વિરોધવાચક
સંયોજક નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ગુજરાતી લેખકો અને તેમની રચના અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ક.મા.મુનશી - કાકાની શશી
ચંદ્રવદન મહેતા - આગગાડી
નંદશંકર - કરણઘેલો
કાકાસાહેબ કાલેલકર - વિસામો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કઈ જોડી ખોટી છે તે શોધો.

ઓવરો-પુલ્લિંગ
કસ્તૂરી-સ્ત્રીલિંગ
વસાણું-નપુસકલિંગ
પુંજી-પુલ્લિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'જાળ બિછાવવી' એટલે ___

કાવતરું કરવું
આવનારનું સ્વાગત કરવું
ખોળો પાથરવો
જાળ પાથરી દેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP